GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સે તેના શ્રેષ્ઠ ખેલાડીને કર્યો ડ્રોપ, હાર્દિક પંડ્યાની ટીમમાં વાપસી સાથે જ કાઢી મૂક્યો
IPLની સૌથી સફળ ટીમોમાંની એક મુંબઈ ઈન્ડિયન્સે પહેલી મેચમાં હાર બાદ બીજી મેચમાં ગુજરાત સામે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે વિલ જેક્સની જગ્યાએ હાર્દિક પંડયા અને વિગ્નેશ પુથુરના સ્થાને મુજીબ ઉર રહેમાનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન સામેલ કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સનો રેગ્યુલર કેપ્ટન હાર્દિક પંડયા ટીમમાં પરત ફર્યો હતો. જેથી તેનું પ્લેઈંગ 11 […]
વાંચન ચાલુ રાખો