બોલરે કયા એંગલ પર બોલ ફેંકવો જોઈએ, ક્યારે બોલિંગમાં છુટ્ટો ઘા કર્યો એવું કહી શકાય? જાણો શું કહે છે નિયમ

બોલરે કયા એંગલ પર બોલ ફેંકવો જોઈએ, ક્યારે બોલિંગમાં છુટ્ટો ઘા કર્યો એવું કહી શકાય? જાણો શું કહે છે નિયમ

Final Up to date:Feb 12, 2026 10:05 PM IST પાકિસ્તાનના ખેલાડી ઉસ્માન તારિકની બોલિંગ હાલ સોશિયલ મીડિયા પર ઘણું ચર્ચાનું કેન્દ્ર બની છે. તેની બોલિંગને લઈને ઘણા સવાલો ઉઠ્યા છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે બોલિંગમાં બોલરે છુટ્ટો ઘા કર્યો તેવું ક્યારે કહી શકાય. બોલરે કયા એંગલ પર ફેંકવો જોઈએ બોલ ? નવી દિલ્હી: […]

વાંચન ચાલુ રાખો