ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે!

જીવનશૈલી | જો સવારના નાસ્તામાં કે સાંજના હળવા ભોજનમાં કંઈક હેલ્ધી, સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય તેવું બનાવવું હોય, તો ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ એક બેસ્ટ ઓપ્શન છે. સામાન્ય રીતે ઉત્તપમ બનાવવા માટે ચોખા અને દાળને પલાળીને આથો લાવવો પડે છે, પરંતુ રવા અને દહીંના મિશ્રણથી આ ઉત્તપમ વગર આથે માત્ર 20 જ મિનિટમાં તૈયાર થઈ જાય […]

વાંચન ચાલુ રાખો