અમદાવાદમાં પાકિસ્તાની શરણાર્થીઓને મળી નાગરિકતા

સરહદ પાર પાકિસ્તાનમાં દાયકાઓ સુધી ભેદભાવ, ધાર્મિક ઉત્પીડન અને અસુરક્ષાના વાતાવરણમાં જીવન વિતાવ્યા બાદ અમદાવાદ આવીને વસેલા પાકિસ્તાની હિન્દુ સ્થળાંતરિતો માટે એક નવો સૂર્યોદય થયો છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં નાગરિકતા અધિનિયમ હેઠળ અનેક પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો સોંપવામાં આવ્યા હતા. 31 વર્ષીય રજનંદિની ઉર્ફે સાવી જેઓ ત્રણ બાળકોની […]

વાંચન ચાલુ રાખો