ઘરમાંથી કીડીઓ ભગાડવાનો હોમમેઇડ સ્પ્રે
ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ઘરમાં કીડીઓ જોવા મળવી સામાન્ય બાબત છે. ઘણીવાર ઘરની સારી રીતે સફાઈ કર્યા પછી પણ કીડીઓ આવી જતી હોય છે. તે માત્ર ગંદકી જ નથી ફેલાવતી કે ખાવાની વસ્તુઓને બગાડતી નથી પરંતુ તે કપડાં પર ચઢીને કરડી પણ શકે છે, જેનાથી મુશ્કેલી વધુ વધે છે. જો તમારા ઘરમાં કીડીઓ આવી ગઈ […]
વાંચન ચાલુ રાખો