કિંજલ રબારી ‘લવ મેરેજ’ બાદ ઘરવાપસી, હવે 18 માર્ચે ચૌધરી સમાજનું મહાસંમેલન
પ્રખ્યાત ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનાં ‘લવ મેરેજ’ પર વિવાદ ફાટી નીકળ્યો હતો. કિંજલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેણીએ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી અશોક ચૌધરી સાથે ઔપચારિક લગ્ન કર્યા છે. આ જાહેરાત બાદ સમગ્ર ગુજરાતમાં ભારે હોબાળો મચી ગયો. બંને સમુદાયના નેતાઓને આ લગ્ન ખૂબ જ વાંધાજનક લાગ્યા. આ ઘટના એવા સમયે સામે આવી […]
વાંચન ચાલુ રાખો