Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદો સાથે જોડાયેલી છે, આ છે 5 મોટા વિવાદો

Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદો સાથે જોડાયેલી છે, આ છે 5 મોટા વિવાદો

પાકિસ્તાન અને દુબઈમાં 19 ફ્રેબુઆરીના રોજ ચેમ્પિયન ટ્રોફીની શરુઆત થવા જઈ રહી છે. આ આઈસીસી ટૂર્નામેન્ટમાં 8 ટીમ ભાગ લઈ રહી છે. તમામ ટીમોએ પોતાના સ્કવોડની જાહેરાત કરી દીધી છે. તેમજ આ ટૂર્નામેન્ટના શેડ્યૂલની પણ જાહેરાત થઈ ચૂકી છે. ટુંક સમયમાં ક્રિકેટ ચાહકો આ આઈસીસી ટૂર્નામેન્ટની ધમાલ જોવા મળશે. પરંતુ આ વખતે ચેમ્પિયન ટ્રોફીને લઈ […]

વાંચન ચાલુ રાખો