લાઈવ અકસ્માત: બેકાબૂ કાર ઝાડ સાથે અથડાઈને ઊંધી વળી ગઈ

લાઈવ અકસ્માત: બેકાબૂ કાર ઝાડ સાથે અથડાઈને ઊંધી વળી ગઈ

પૂરપાટ આવેલી કાર અચાનક ડિવાઈડર પર ચડી ગઈ. કાર પહેલાં એક બોર્ડમાં અથડાઈ બાદમાં એક ઝાડ સાથે ટકરાઈ અને બાદમાં ઉંધી વળી ગઈ. ઘટના સુરતના પીપલોદ-ડુમસ રોડની છે. જ્યાં સવારે 11 વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો. કારમાં એક યુવક અને મહિલા સવાર હતા. કાર પલટી જવાના કારણે બંનેને સામાન્ય ઈજા પહોંચી છે. ઉમરા પોલીસે આ […]

વાંચન ચાલુ રાખો
CCTV: કાર ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ ઉલાળ્યો

CCTV: કાર ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ ઉલાળ્યો

પૂરપાટ ઝડપથી આવી રહેલી કારની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલો યુવક ફૂટબોલની જેમ ફંગોળાયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંગલ પટ્ટી રોડ પર કાર ચાલક બેફામ રીતે આવી રહ્યો છે. રિક્ષાને ઓવરટેક કરવા જતાં રાહદારીને ટક્કર લાગી અને તેને ગંભીર ઈજા પહોંચી. ઘટના વલસાડના પારડીની છે. જ્યાં રેંટલાવમાં યુવકને ટક્કર માર્યા બાદ કાર ચાલક ફરાર […]

વાંચન ચાલુ રાખો