શરીરમાંથી કેલ્શિયમ ચૂસી લે છે આ ‘5 ઝેરી વસ્તુ’ ! આજથી જ ખાવાનું બંધ કરો, નહીંતર પસ્તાશો
શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા જરૂરી પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને, શરીરમાં 'Calcium' હોવું અત્યંત આવશ્યક છે. તે માત્ર હાડકાં અને દાંતને મજબૂત બનાવવાનું કામ નથી કરતું પરંતુ સ્નાયુઓને મજબૂત બનાવવા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ જ કારણ છે કે, આહારમાં પૂરતું Calcium લેવું જરૂરી માનવામાં […]
વાંચન ચાલુ રાખો