BPLમાં અજીબો-ગરીબ ડ્રામા ! પગાર ના મળતા બસ ડ્રાયવરે ખેલાડીઓની કીટ કરી લીધી જપ્ત

BPLમાં અજીબો-ગરીબ ડ્રામા ! પગાર ના મળતા બસ ડ્રાયવરે ખેલાડીઓની કીટ કરી લીધી જપ્ત

આ સમયે બાંગ્લાદેશમાં હલચલ મચી ગઈ છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં મેચ ફિક્સિંગના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બસ ડ્રાઈવરે ટીમના ખેલાડીઓની કિટને બસમાં જ લોક કરી દીધી હતી, જેના પછી અફરા-તફરી મચી ગઈ હતી. મામલો દરબાર રાજાશાહી ફ્રેન્ચાઈઝીનો છે. ફ્રેન્ચાઇઝી હાલમાં હુમલાના ઘેરામાં છે કારણ […]

વાંચન ચાલુ રાખો