છલાંગ મારીને દુકાનમાં ઘુસી ગયો આખલો

છલાંગ મારીને દુકાનમાં ઘુસી ગયો આખલો

બે આખલા એવા બાખડ્યા કે એક ડાઈવ મારીને સીધો જ દુકાનમાં ઘુસી ગયો. પછી દુકાનદારનો જીવ તાળવે ચોંટી ગયો. થોડા સમય માટે તો અહીં અફરાતફરી મચી ગઈ હતી. દ્રશ્યો મધ્યપ્રદેશના માંડલાના છે. જ્યાં જનરલ સ્ટોરનું કાઉન્ટર કૂદીને આખલો છેક અંદર ઘુસી ગયો હતો. દુકાનમાં હાજર લોકો જીવ બચાવવા માટે કૂદીને બહાર નીકળી ગયા હતા. જ્યારે […]

વાંચન ચાલુ રાખો