BSNLએ લોન્ચ કર્યો બીજો એક સસ્તો પ્લાન ! માત્ર 229 રુપિયામાં ડેટા, કોલિંગ અને મળશે ઘણા લાભ – Gujarati Information | BSNL recharge paln launches one other low cost plan in simply Rs 229 – BSNL recharge paln launches one other low cost plan in simply Rs 229
BSNL તેના સસ્તા રિચાર્જ પ્લાનને કારણે યુઝર્સમાં પોતાની ઓળખ બનાવી રહ્યું છે. સરકારી ટેલિકોમ કંપની છેલ્લા દોઢ દાયકામાં પહેલીવાર નફામાં છે. ગયા વર્ષે જુલાઈમાં ખાનગી કંપનીઓના પ્લાન મોંઘા થયા બાદ BSNLના વપરાશકર્તાઓમાં ઝડપથી વધારો થયો છે. ત્યારે કંપનીએ બીજો એક સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે, ચાલો જાણીએ આ પ્લાન વિશે 1 / 6 કંપની પાસે […]
વાંચન ચાલુ રાખો