ભાઈએ જ ભાઈના ઘરમાંથી ઘરેણા અને ડોલરની ચોરી કરી

ભાઈએ જ ભાઈના ઘરમાંથી ઘરેણા અને ડોલરની ચોરી કરી

આણંદના સોજિત્રાના કાસોર ગામમાં પિતરાઈ ભાઈએ પોતાના જ ભાઈના ઘરમાં ચોરી કરી હતી, જેમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. કાસોર ગામે કરિયાણાની દુકાન ધરાવતા અમિત પટેલે તેના નજીકના સગાની દીકરી નડિયાદમાં લગ્ન પ્રસંગે ગયો હતો. જ્યાં તેના મકાનમાં આરોપી કેતૂલ પટેલે તેના ઘરમાં ઘૂસીને દાગીના અને ડોલરની ચોરી કરી હતી. જેનો ભેદ ગણતરીના કલાકોમાં […]

વાંચન ચાલુ રાખો