VIDEO: કાતિલ ઠંડી વચ્ચે ઉઘાડા ડીલે અમદાવાદના યુવકે લાલ ચોકમાં ફરકાવ્યો તિરંગો, ‘વંદે મારતમ્’ના લગાવ્યા નારા
Final Up to date:Jan 26, 2026 9:45 AM IST Republic Day 2026: કાશ્મીરમાં કાતિલ ઠંડી વચ્ચે અમદાવાદના એક યુવકે શ્રીનગરના લાલ ચોક ખાતે પોતાના શરીરને તિરંગાના રંગે રંગીને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને ભારત માતા કી જયના નારા લગાવ્યા. અમદાવાદના યુવકે લાલ ચોકમાં ફરકાવ્યો તિરંગો 77th Republic Day Celebration: ગણતંત્ર દિવસના અવસર પર જ્યારે આખો […]
વાંચન ચાલુ રાખો