બોર્ડર 2 બોક્સ ઓફિસ કલેકશન ડે 6, થિયેટરમાં ધૂમ મચાવી છે, સની દેઓલની ગદર 2 નો રેકોર્ડ તુટશે?
મનોરંજન ન્યૂઝ | બોર્ડર 2 (Border 2) મુવી 23 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસના વિકેન્ડ પર રિલીઝ થયેલી સની દેઓલ (Sunny Deol) ની બહુપ્રતિક્ષિત ફિલ્મ માટે ચાહકોને ઘણી આશાઓ હતી. આ ફિલ્મ જેપી દત્તાની 1997ની સુપરહિટ ફિલ્મ બોર્ડરની સિક્વલ છે. એવું માનવામાં આવતું હતું કે આ ફિલ્મ 2023 માં રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ ગદર 2 […]
વાંચન ચાલુ રાખો