કરીના કપૂર ફરી મા બનવાની છે? વાયરલ વીડિયોમાં દેખાયો બેબી બમ્પ

બોલિવૂડની ફેમસ અભિનેત્રી કરીના કપૂર ખાનનો જીમ બહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને નેટીઝન્સ અને તેના ફેન્સ દાવો કરી રહ્યા છે કે તે ફરી એકવાર ગર્ભવતી છે. વાયરલ થયેલા આ વીડિયોમાં કરીના બ્લેક કલરના જીમ આઉટફિટમાં જોવા મળી રહી છે અને તેનો બેબી બમ્પ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હોવાની […]

વાંચન ચાલુ રાખો

“મારા બેડરૂમના સપના ન જુઓ”, રામદેવ પર કંગનાનો પલટવાર

ભાજપ સાંસદ કંગના રનૌતે બાબા રામદેવ પર વળતો પ્રહાર કર્યો છે, તેને કહ્યું છે કે તેની જવાની વિશે ચિંતા ન કરો કે તેના વિશે સપના ન જોવો. બાબા રામદેવે તાજેતરમાં કંગનાની “ગટર-ક્લાસ” ટિપ્પણી અંગે સખત નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના સાંસદે તેમની કંપની પતંજલિ સાથે જોડાયેલા વિવાદો અંગે સુપ્રીમ કોર્ટના ઠપકા પર પણ બાબા રામદેવ […]

વાંચન ચાલુ રાખો
બોર્ડર ફિલ્મના એક્ટર સુદેશ બેરીએ પીએમ મોદીને ગણાવ્યા ‘વિષ્ણુ અવતાર’, ચરણ ધોઈને પીવાની ઈચ્છા વ્યક્ત કરી

બોર્ડર ફિલ્મના એક્ટર સુદેશ બેરીએ પીએમ મોદીને ગણાવ્યા ‘વિષ્ણુ અવતાર’, ચરણ ધોઈને પીવાની ઈચ્છા વ્યક્ત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દેશભરમાં ઘણા પ્રશંસકો છે પરંતુ તાજેતરમાં એક બોલીવુડ અભિનેતાએ એક નિવેદન આપ્યું છે જેની ચારેકોર ચર્ચા થવા લાગી છે. અભિનેતા સુદેશ બેરીએ વડા પ્રધાન મોદીને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવ્યા. વધુમાં તેમણે કહ્યું કે જો તક મળે તો તેઓ વડા પ્રધાનના પગ ધોઈ પાણી પીવા માંગશે. અકંપાની અક્કી સાથેની તાજેતરની વાતચીતમાં બેરીએ […]

વાંચન ચાલુ રાખો