Richest Star Children : બોલિવુડના અમીર પરિવારોની દીકરીઓ, નાનપણથી છે બેસ્ટ ફ્રેન્ડ, જોઈ લો તસવીરો
બોલિવુડ સ્ટાર્સની મિત્રતા વિશે કોઈ વાત ન થાય તે કેવી રીતે શક્ય છે. શાહરૂખ ખાન, સંજય કપૂર અને ચંકી પાંડેની પ્રિય દીકરીઓ બાળપણથી જ એકબીજા સાથે રમતી રહી છે. સુહાના ખાન, અનન્યા પાંડે અને શનાયા કપૂર આજે પણ ઘણીવાર સાથે જોવા મળે છે. ત્રણેયની મિત્રતા ખૂબ જ ખાસ છે. પરંતુ તેનાથી પણ વધુ ખાસ તેમનો […]
વાંચન ચાલુ રાખો