વિજય દેવરાકોંડા રશ્મિકા મંદાનાએ સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો, શું કર્યો ખુલાસો?
મનોરંજન ન્યૂઝ | પડદા પર તેમની કેમિસ્ટ્રી હંમેશા દર્શકોનું ધ્યાન ખેંચે છે. હવે વિજય દેવરકોંડાએ તે સંબંધની હૂંફને આગળ લાવી છે. ફિલ્મ ‘રાણાબલી’ના પ્રમોશનમાં, અભિનેતાએ રશ્મિકા મંદાનાના અભિનય, મહેનત અને પર્સનાલિટીની પ્રશંસા કરી હતી. સહ-અભિનેત્રીને પોતાની ખાસ પસંદગીની યાદીમાં મૂકવા ‘રાણાબલી’ ના પ્રી-રિલીઝ ઇવેન્ટમાં વિજયે રશ્મિકા સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો. વિજય દેવરાકોંડા રશ્મિકા […]
વાંચન ચાલુ રાખો