બ્લડ પ્રેશર અને તણાવ ઘટાડવાનો સરળ રસ્તો, દરરોજ આ પ્રાણાયામ કરો
જીવનશૈલી | હાઈ બ્લડ પ્રેશર (Hypertension) અને માનસિક તણાવ એ એક મોટી સમસ્યા છે જે આજકાલ મોટાભાગના લોકોને પરેશાન કરે છે. જોકે એક્સપર્ટ કહે છે કે દવાઓ વિના પણ તેનો કુદરતી રીતે ઉકેલ આવી શકે છે. જનરલ ફિઝિશિયન ડૉ. શાલિની સિંહ સાલુંકે દ્વારા શેર કરાયેલ એક સરળ યોગાભ્યાસ, ‘ભ્રામરી પ્રાણાયામ’ આમાં મદદ કરે છે. સવારે […]
વાંચન ચાલુ રાખો