ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણની ઘટનાથી રોષ: લવ જેહાદના કિસ્સામાં કડક કાર્યવાહીની લોકસભા નાયબ દંડકે કરી માંગણી!
Final Up to date:Jan 25, 2026 3:19 PM IST સાંસદ અને નાયબ દંડક ધવલ પટેલ અને ધરમપુર નાધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાદયક્ષ અરવિંદ પટેલે આ ઘટનાને લવ જેહાદ ઘટના જણાવી હતી. News18 વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના બની છે. ધરમપુર તાલુકામાં બનેલી ઘટનાએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે. ઘટના એવી છેકે, […]
વાંચન ચાલુ રાખો