શિવરાત્રી નજીક આવતા ફૂલોના ભાવ કેમ થયા ડબલ? જાણો બજારની હકીકત

શિવરાત્રી નજીક આવતા ફૂલોના ભાવ કેમ થયા ડબલ? જાણો બજારની હકીકત

મહાશિવરાત્રી નજીક આવતાં જ રાજકોટનું ફૂલ બજાર ભક્તિ અને વેપારના અનોખા સંગમમાં રંગાઈ ગયું છે. ભગવાન શિવને અર્પણ કરવા માટે બિલીપત્ર, ધતૂરા અને વિવિધ ફૂલોની માંગ અચાનક વધતાં બજારમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ખરીદદારોની ભીડ ઉમટી રહી છે અને માંગ વધતાં અનેક ફૂલોના ભાવ ડબલ સુધી પહોંચી ગયા છે. Source […]

વાંચન ચાલુ રાખો