ગૌતમ અદાણીએ ભૂતાન સાથે કરી બિગ ડીલ, આ સેક્ટરમાં 6,000 કરોડ રૂપિયા કરશે ખર્ચ

ગૌતમ અદાણીએ ભૂતાન સાથે કરી બિગ ડીલ, આ સેક્ટરમાં 6,000 કરોડ રૂપિયા કરશે ખર્ચ

ગૌતમ અદાણીની કંપની અદાણી પાવર અને ભૂતાનની સરકારી કંપની ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન લિમિટેડે સાથે મળીને એક મોટું પગલું ભર્યું છે. બંનેએ ભૂતાનમાં 570 મેગાવોટના વાંગચુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે શેરહોલ્ડર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઉપરાંત, પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર પ્રારંભિક કરાર થયો છે. આ માટે 6,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ભૂતાનની શાહી […]

વાંચન ચાલુ રાખો