ઊંઘતા પહેલા ફોન ચલાવવાની આદત છૂટતી નથી, આ 5 ટિપ્સથી આવશે ગાઢ નીંદર
Cut back Display Time : આજના સમયમાં ફોન, લેપટોપ અને ટીવી સ્ક્રીન મનુષ્યની લાઇફના અભિન્ન અંગ બની ગયા છે. આની સીધી અસર આપણી ઊંઘ પર પડે છે. રાત્રે ખૂબ જ ઓછા લોકો જ ગાઢ અને સારી ઊંઘ મેળવી શકે છે. આનું એક મુખ્ય કારણ સૂતા પહેલા સતત સ્ક્રીન જોતા રહેવું છે. જો તમે તમારા ફોન, […]
વાંચન ચાલુ રાખો