10-11 વર્ષમાં એક વાર… માન્ચેસ્ટર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની દુર્દશા, ઈંગ્લેન્ડે વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો – Gujarati Information | IND vs ENG Manchester Check Group India concede 600 runs 1st time since 2014 – IND vs ENG Manchester Check Group India concede 600 runs 1st time since 2014
હકીકતમાં, 11 વર્ષ પછી, કોઈ ટીમે ભારતીય ટીમ સામે વિદેશમાં રમાયેલી ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 600થી વધુ રન બનાવ્યા. આ પહેલા 2014માં, ન્યુઝીલેન્ડે વેલિંગ્ટન ટેસ્ટમાં ભારત સામે 600 થી વધુ રન બનાવ્યા હતા. Source link
વાંચન ચાલુ રાખો