બેંક ખાતું છે પણ તેનો ઉપયોગ નથી કરતા તો તમારા માટે એલર્ટ! નુકસાનથી બચવું હોય તો જાણી લેજો
નવી દિલ્હીઃ સામાન્ય રીતે કમે જૂની નોકરીનું સેલેરી એકાઉન્ટ, કોઈ ઓફર માટે ખોલાવવામાં આવેલું ઝીરો બેલેન્સ ખાતું કે કોઈ જૂનું જોઈન્ટ એકાઉન્ટ ઉપયોગ કરવાનું બંધ કરી દો છો, પરંતુ તેને ક્લોઝ નથી કરાવતા. તો શું ખાલી પડેલા ખાતાથી કોઈ નુકાસન થશે? વાસ્તવમાં, ભૂલી ગયેલું ખાતું તમારી નાણાકીય સ્થિતિ માટે એક સાઈલેન્ટ કિલર બની શકે છે. […]
વાંચન ચાલુ રાખો