ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ક્રિકેટરને લાગ્યો ઝટકો, ઓલરાઉન્ડર પર પ્રતિબંધ ચાલુ રહેશે
ચેમ્પિયન ટ્રોફી 2025 શરુ થવામાં હવે માત્ર 5 અઠવાડિયાનો સમય રહ્યો છે 19 ફ્રેબ્રુઆરીથી શરુ થનારી આ ટૂર્નામેન્ટ પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન સતત બીજી વખત બોલિગ એક્શન ટેસ્ટમાં ફેલ રહ્યો છે. જેના કારણે તેના પર આ પ્રતિબંધ ચાલુ રહેશે. એટલે કે, બાંગ્લાદેશ માટે તે આ ટૂર્નામેન્ટમાં બોલિંગ […]
વાંચન ચાલુ રાખો