ઉત્તરાયણ પર ઘરે બનાવો બાજરીની ખીચડી, આવી રીતે બનાવશો તો ખાનારા પૂછશે સિક્રેટ રેસીપી
શિયાળા દરમિયાન શરીરને ગરમ રાખવા માટે બાજરીના દાણા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે બાજરીનો રોટલો અથવા બાજરીની ખીચડી બનાવી શકો છો. બાજરીની ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. દાદીમા અને નાનીમાં હજુ પણ મકરસંક્રાંતિ પર બાજરીની ખીચડી બનાવે છે અને પીરસે છે. ખીચડીમાં સારી એવી માત્રામાં ઘી ઉમેરવાથી તેનો સ્વાદ નોંધપાત્ર રીતે વધી જશે. આજે […]
વાંચન ચાલુ રાખો