દેશ માટે શહીદ જવાનોની સેવા હંમેશા યાદ રાખશે: પીએમ મોદીએ ડોડા રોડ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું
Final Up to date:Jan 22, 2026 10:51 PM IST જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. જમ્મુ-કાશ્મીરના ડોડાના ભદ્રવાહ વિસ્તારમાં ભારતીય સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાન શહીદ થયા હતા. પીએમ મોદી નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના ડોડામાં ગુરુવારે એક રોડ અકસ્માતમાં સેનાના 10 જવાનો શહીદ થઈ ગયા. આ દુર્ઘટના પર પીએમ મોદી, વિદેશ મંત્રી અને કેન્દ્રીય […]
વાંચન ચાલુ રાખો