મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને સીધી ભરતીમાં 20% અનામતનો લાભ મળશે
ગુજરાત સરકારે રાજ્યના ભૂતપૂર્વ અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-III કેડરની જગ્યાઓ માટે સીધી ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને 20% અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વધુમાં મુખ્યમંત્રીએ ભૂતપૂર્વ અગ્નિવીરોને આવી ભરતી માટે શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપવાનો અને નિર્ધારિત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટછાટ આપવાનો નિર્ણય […]
વાંચન ચાલુ રાખો