ચહેરાને ફ્રેશ અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે ખીરા કાકડી, આ રીતે બનાવો 3 ફેસ પેક
DIY Cucumber Face Pack : ઉનાળામાં દરરોજ સૂર્યપ્રકાશ, ધૂળ-માટી, પરસેવો અને પ્રદૂષણને કારણે ચહેરો નિર્જીવ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો મોંઘા સ્કિન કેયર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે જે ત્વચાને પણ નુકસાન પહોંચાડી શકે છે. જો તમે આ ઋતુમાં તમારી ત્વચાની સંભાળ રાખવા માંગો છો, તો ઘરેલું પદ્ધતિઓ મદદરૂપ સાબિત થઈ શકે છે. ચહેરાને […]
વાંચન ચાલુ રાખો