અનિતા આનંદ કેનેડાના બન્યા વિદેશ પ્રધાન, આ પદ પર પહોચનાર અનિતા પ્રથમ હિન્દુ મહિલા – Gujarati Information | Anita Anand turns into Canadas Overseas Minister Anita is first Hindu girl to succeed in this place – Anita Anand turns into Canadas Overseas Minister Anita is first Hindu girl to succeed in this place
અનિતા આનંદ બુધવારે કેનેડાના નવા વિદેશ મંત્રી તરીકે શપથ લેનાર પ્રથમ હિન્દુ મહિલા બન્યા. 2019 માં રાજકારણમાં પ્રવેશ્યા પછી લિબરલ પાર્ટીના સાંસદે ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. માર્ક કાર્નીની નવી સરકાર હેઠળ ભારતીય મૂળના સાંસદને વિદેશ પ્રધાન એવા સમયે બનાવવામાં આવ્યા છે જ્યારે કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે. 1 / 5 અનિતા આનંદનો […]
વાંચન ચાલુ રાખો