24-25 ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં પલટાઈ શકે હવામાન: અંબાલાલ પટેલે કરી આગાહી

24-25 ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં પલટાઈ શકે હવામાન: અંબાલાલ પટેલે કરી આગાહી

Final Up to date:Feb 23, 2026 8:22 AM IST હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 24 અને 25 ફેબ્રુઆરીએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આટલું જ નહીં, 27 ફેબ્રુઆરીથી માર્ચ મહિનાની શરૂઆત સુધી પણ વાદળછાયું વાતાવરણ અને પલટો જોવા મળી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો
ઉત્તર ગુજરાતમાં ભર શિયાળે વરસાદે રમઝટ બોલાવી, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

ઉત્તર ગુજરાતમાં ભર શિયાળે વરસાદે રમઝટ બોલાવી, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળ ઉપસાગરની સિસ્ટમને લીધે અને અરબ સાગરના ભેજ, આ બંને સિસ્ટમો મર્જ થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સાયક્લોનિક સર્ક્યુલેશન થતા તેમાં આ ભેજ ભળશે અને એન્ટિ સાયક્લોન ગુજરાતના ભાગોમાંથી દૂર હટી જતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તારીખ 22થી 28માં ઉત્તર ભારતમાં પલટો અને 24-25થી 28માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા સેવવામાં […]

વાંચન ચાલુ રાખો