શું છે અસલી કારણ? અક્ષતે પિતા માનવેન્દ્ર સિંહની કેમ કરી હત્યા? ‘વાદળી ડ્રમ કેસ’માં ચોંકાવનારો ખુલાસો

શું છે અસલી કારણ? અક્ષતે પિતા માનવેન્દ્ર સિંહની કેમ કરી હત્યા? ‘વાદળી ડ્રમ કેસ’માં ચોંકાવનારો ખુલાસો

જોકે, નામ ન છાપવાની શરતે મૃતક માનવેન્દ્ર સિંહના એક પડોશીએ જણાવ્યું કે, “19 ફેબ્રુઆરીએ માનવેન્દ્ર સિંહ ઘરે આવ્યા ત્યારે તેમનો તેમના દીકરા અક્ષત સાથે ઝઘડો થયો હતો. કારણ કે ઘરમાં રાખેલા 50 લાખ રૂપિયામાંથી કેટલાક રૂપિયા ગાયબ હતા.” તેમણે જણાવ્યું કે, “અક્ષતે દારૂના ઠેકાનું લાયસન્સ રિન્યૂ કરાવવાના પૈસા ક્યાંક વાપરી નાખ્યા હતા. જેથી ગુસ્સામાં લાલઘૂમ […]

વાંચન ચાલુ રાખો