અમદાવાદ શહેરના નગરદેવી ભ્રદ્રકાળીની બીજી નગરયાત્રા આવતીકાલે નીકળશે, જાણો રૂટ અને મુખ્ય આકર્ષણ
અમદાવાદમાં ગરૂવાર 26 ફેબ્રુઆરીના રોજ 615 વર્ષ બાદ માતા ભદ્રકાળીની નગરયાત્રાનું બીજી વખત આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા અમદાવાદ શહેરના સ્થાપના દિવસે નિકાળવામાં આવશે. જોકે આ પહેલા આજે બુધવારના રોજ બપોરે 12.39 વાગ્યે નગરદેવી ભદ્રકાળી માતાજીની પાલખીની પૂજા કરવામાં આવી હતી અને પૂજા બાદ પાલખીને માતાજીના ચોકમાં લાવવામાં આવી હતી. નગરદેવી ભદ્રકાળીની નગર યાત્રાનો […]
વાંચન ચાલુ રાખો