આવી ગઈ દેશ સેવા કરવાની સુવર્ણ તક, જાણો અગ્નિવીર વાયુ માટે ઓનલાઈન અરજી કરવાની તમામ માહિતી

આવી ગઈ દેશ સેવા કરવાની સુવર્ણ તક, જાણો અગ્નિવીર વાયુ માટે ઓનલાઈન અરજી કરવાની તમામ માહિતી

IAF Agniveervayu Recruitment 2027: ભારતીય વાયુસેના (IAF) એ ફરી એકવાર રાષ્ટ્રના સંરક્ષણમાં યોગદાન આપવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે સુવર્ણ તક પૂરી પાડી છે. વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરવાયુ ઇન્ટેક 01/2027 માટે અપરિણીત ભારતીય પુરુષ અને મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી ચાર વર્ષની ટૂંકા ગાળાની સેવા માટે હાથ ધરવામાં આવી રહી છે, […]

વાંચન ચાલુ રાખો