દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને કોર્ટે પાઠવ્યું સમન્સ, બિઝનેસમેને લગાવ્યો છેતરપિંડીનો આરોપ
દિલ્હીની એક કોર્ટે ગરમ ધરમ ઢાબા સંબંધિત છેતરપિંડીના કેસમાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બે લોકોને સમન્સ પાઠવ્યું છે. ધર્મેન્દ્ર પર ગરમ ધરમ ઢાબાની ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરવાનો આરોપ દિલ્હીના એક વેપારી દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ જ ફરિયાદના આધારે આ સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યશદીપ ચહલે […]
વાંચન ચાલુ રાખો