સુરત: ગણતરીના દિવસોમાં ચેઇન સ્નેચિંગના આરોપીને પોલીસે દબોચ્યો, ચાલુ વાહને મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી હતી
Final Up to date:Feb 09, 2026 11:55 PM IST સુરતના ઉધના વિસ્તારમાં ગત 31 તારીખના રોજ એક ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આ કેસમાં આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો છે. ચેઈન સ્નેચીંગના આરોપીની ધરપકડ સુરત: શહેરમાં વધતા ચેઇન સ્નેચિંગના બનાવો વચ્ચે ઉધના પોલીસને મોટી સફળતા મળી છે. ગત 31 […]
વાંચન ચાલુ રાખો