હાઈવે પર ડમ્પરે પાર્ક કરેલી ગાડીઓને અડફેટે લીધી

હાઈવે પર ડમ્પરે પાર્ક કરેલી ગાડીઓને અડફેટે લીધી

સાબરકાંઠાના હિંમતનગર ગામભોઈ હાઈવે પર બેફામ દોડતા ડમ્પરે પાર્ક કરેલી ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. સમૂહ લગ્નમાં આવેલા મહેમાનોએ વાહનો આડેધડ પાર્ક કર્યા હતા. જેમા ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા પાર્ક કરેલી ગાડીઓને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં કોઈને જાનહાની નથી પહોચી પરંતુ બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. Source link

વાંચન ચાલુ રાખો