અનન્યા પાંડે અને અક્ષયના પુત્ર આરાવની વાયરલ તસવીર
અભિનેત્રી અનન્યા પાંડેએ તાજેતરમાં તેના ચાહકો સાથે તેના વેકેશનની એક ઝલક શેર કરી છે. આ તસવીરોમાં જે બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું તે હતું અનન્યાની સાથે આરવ ભાટિયાની હાજરી. જે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો પુત્ર છે. આરવ સામાન્ય રીતે મનોરંજન જગતથી દૂર રહેવાનું પસંદ કરે છે, તેથી જ તેને અભિનેત્રી સાથે જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ […]
વાંચન ચાલુ રાખો