જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું – 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લુંટી રહી છે
AAP Vijay Vishwas Sabha in Jamnagar : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી રાજ્યમાં સક્રિય બની ગઇ છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. જામનગરમાં વિજય વિશ્વાસ સભા યોજાઇ રહી છે. આ પહેલા બુધવારે અમરેલીમાં એક જનસભા યોજાઇ હતી. જામનગરમાં વિજય […]
વાંચન ચાલુ રાખો