ઓ બાપ રે! રાતો રાત આખે આખો પુલ ચોરી થઈ ગયો, રાત્રે 11 વાગ્યે સુરક્ષિત હતો, સવારે અચાનક ગાયબ
Final Up to date:Jan 23, 2026 10:35 AM IST Korba Bridge Theft Information: સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની CSEB પોલીસ ચોકીમાં આખે આખા 60 ફૂટ લાંબા પુલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ વહીવટ તંત્ર અને પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. આખે આખો પુલ ઉઠાવી ગયા તસ્કરો! છત્તીસગઢના કોરબામાં એક ચોંકાવનારી ઘટના […]
વાંચન ચાલુ રાખો