નવી TVS રાઇડર લોન્ચ, ટ્રેક્શન કંટ્રોલ અને USB Sort-C ચાર્જર મળશે, જાણો કિંમત અને ફિચર્સ
2027 TVS Raider 125 launched : ટીવીએસ મોટરે તેની લોકપ્રિય 125 સીસી બાઇક રાઇડરને નવા ફીચર્સ સાથે અપડેટ કરી છે. 2027 TVS રાઇડર 125 માં હવે સ્વિચેબલ ટ્રેક્શન કંટ્રોલ, ઇમરજન્સી બ્રેક વોર્નિંગ, વાઇડ રીઅર ટાયર અને 27W USB Sort-C ફાસ્ટ ચાર્જિંગ પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે, જે આ બાઇકના ટોપ મોડેલમાં જ જોવા મળશે. […]
વાંચન ચાલુ રાખો