ખાંડ વગર પણ બનશે એકદમ ટેસ્ટી સોજીનો શીરો, પરફેક્ટ રેસીપી આ રહી

જીવનશૈલી | મીઠાઈઓ વગર ભારતીય તહેવારો અને પ્રસંગો અધૂરા માનવામાં આવે છે. સામાન્ય રીતે સોજીનો શીરો બનાવતી વખતે સફેદ ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ રેસીપીમાં ખાંડને બદલે ઓર્ગેનિક દેશી ગોળ અને દૂધનો ઉપયોગ કરીને તેને વધુ પૌષ્ટિક અને ટેસ્ટી બનાવવામાં આવ્યો છે.  ખાંડ વગરનો સોજીનો શીરો એ સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક લોકો, બાળકો અને વડીલો […]

વાંચન ચાલુ રાખો