PICS: નૂપુર સેનનનાં વેડિંગ રિસેપ્શનમાં મોટી નણંદે કરી ‘આવી’ હરકત, યુઝર્સે સંભળાવી ખરીખોટી

PICS: નૂપુર સેનનનાં વેડિંગ રિસેપ્શનમાં મોટી નણંદે કરી ‘આવી’ હરકત, યુઝર્સે સંભળાવી ખરીખોટી

સ્ટેબીનાં લુકને લઇને કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, સેમ આઉટફિટ પહેરવાની ક્યાં જરૂર હતી? બીજા એક યુઝરે લખ્યું છે કે આ માટે આપણો ડ્રેસ બીજા કોઈને બતાવવો જોઈએ નહીં, આને બળતરા થઈ એમ કહેવાય. આ સાથે સ્ટેબીનાં લુક પર કોમેન્ટ કરતા પૂછ્યું છે કે, નો હેટ, પરંતુ હું જાણવા ઇચ્છું છું કે શું તમને […]

વાંચન ચાલુ રાખો