પ્રોટીનયુક્ત ફૂડ માટે ખિસ્સા ખાલી કરવાની જરૂર નથી, આ ફૂડ છે સરળતાથી ઉપલબ્ધ
જીવનશૈલી | આપણે દરરોજ કંઈક પ્રોટીન વિશે સાંભળીયે છીએ, ઘણા લોકો પ્રોટીનની ઉણપ દૂર કરવા માટે મોંઘા સપ્લીમેન્ટનો અથવા વિદેશથી આયાત કરાયેલા મોંઘા ફૂડ પ્રોડક્ટ્સનો સહારો લેતા હોય છે. ન્યુટ્રિશનિસ્ટ સોનિયા નારંગ આપણને યાદ અપાવે છે કે આપણા રસોડામાં કેટલાક સુપરફૂડ્સ છુપાયેલા છે જે શરીરને જરૂરી પ્રોટીન પૂરું પાડી શકે છે, અહીં જુઓ લિસ્ટ દરરોજ વજન […]
વાંચન ચાલુ રાખો