સરકારી નોકરી છોડી એક્ટ્રેસ બની, GST ઓફિસર હતી આ હસિના, સુંદરતા જોઈને ઘાયલ થઈ જશો

સરકારી નોકરી છોડી એક્ટ્રેસ બની, GST ઓફિસર હતી આ હસિના, સુંદરતા જોઈને ઘાયલ થઈ જશો

એક એવી એક્ટ્રેસ કે જે એક સમયે સરકારી નોકરી કરતી હતી. આ એક્ટ્રેસ જીએસટી ઓફિસર હતી પણ તેણે તે નોકરી છોડીને મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો. ત્યારે કોણ છે આ એક્ટ્રેસ જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી. Source link

વાંચન ચાલુ રાખો
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલ પીધેલો ઝડપાયો

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલ પીધેલો ઝડપાયો

મોટા વરાછા વિસ્તારમાં તાજેતરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે અકસ્માત સર્જ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલની કાર બેકાબૂ બની હતી અને બાઇક સવારને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બાઈક સવાર ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ. મહત્વનું છે કે અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે […]

વાંચન ચાલુ રાખો