“નેહરુ સોમનાથ મંદિરથી નફરત કરતા હતા…” ભાજપે ભૂતપૂર્વ પીએમ પર નિશાન સાધ્યું, લિયાકત અલી ખાનને લખેલા પત્રોનો કર્યો ઉલ્લેખ
ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના મુદ્દા પર ભાજપે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધ્યું છે. પંડિત નહેરુના જૂના પત્રોનો ઉલ્લેખ કરીને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે નહેરુ સોમનાથ મંદિરને નાપસંદ કરતા હતા. સુધાંશુ ત્રિવેદીએ એમ પણ કહ્યું કે નહેરુએ 1951માં પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાનને “પ્રિય […]
વાંચન ચાલુ રાખો