સીબીઆઈએ સુભાષ ચંદ્રા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી, LIC સાથે જોડાયેલો છે મામલો

Subhash Chandra CBI FIR : સીબીઆઈએ ઝી ના સંસ્થાપક અને એસેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રા, ઘણી કંપનીઓ અને તેમના ડાયરેક્ટરો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. સુભાષ ચંદ્રા પર આરોપ છે કે તેમણે લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LICHFL) પાસેથી લોન લેવા માટે તેમની નેટવર્થને વધારીને રજુ કરી હતી. આ લોન બાદમાં ડિફોલ્ટમાં થઇ ગઈ હતી, […]

વાંચન ચાલુ રાખો