500 વિદ્યાર્થીઓએ પડીકાવાળા નાસ્તાને કહ્યું ‘બાય-બાય’, અપનાવી સ્ટીલની બોટલ અને ઘરેલું નાસ્તો

500 વિદ્યાર્થીઓએ પડીકાવાળા નાસ્તાને કહ્યું ‘બાય-બાય’, અપનાવી સ્ટીલની બોટલ અને ઘરેલું નાસ્તો

કહેવાય છે કે જો શિક્ષક ધારે તો સમાજમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે, અને આ વાત મહેસાણાના લાખવડ ગામની પ્રાથમિક શાળામાં સાચી ઠરી છે. અહીંના શિક્ષિકા સંગીતાબેન રાવલના એક ઇનોવેશન પ્રોજેક્ટને કારણે 500 જેટલા વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને બજારના પડીકાવાળા નાસ્તાનો ત્યાગ કર્યો છે. બાળકો હવે પ્લાસ્ટિકની બોટલને બદલે સ્ટીલના ડબ્બા અને ઘરેથી બનાવેલો […]

વાંચન ચાલુ રાખો