સાયબર ઠગાઈના નાણા રોકડમાં રૂપાંતરિત કરવાના મસમોટા રેકેટનો ગુજરાતમાં પર્દાફાશ! 4ની ધરપકડ
Final Up to date:Feb 03, 2026 8:44 PM IST ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 4.26 કરોડના સાયબર ઠગાઈ રેકેટનો પર્દાફાશ કર્યો છે. 26 બેંક ખાતાઓ મારફતે રૂપિયા દુબઈમાં રોકડમાં રૂપાંતરિત થયા હતા. 8 આરોપીઓ સામે ગુનો નોંધાયો, 4ની ધરપકડ, વધુ તપાસ ચાલુ. News18 અમદાવાદ: સાયબર ક્રાઈમના ગુનાને નાથવા માટેની ચાલી રહેલી […]
વાંચન ચાલુ રાખો